Home About Us Faculty & Staff Courses Detail Achivement Events Addmission Contact Us

TY LLB Admission Procedure

 
 

ઓન લાઈન એડમિશન ના સ્ટેપ્સ 

    online application તારીખ ૨૩/૦૬/૨૦૧૬ થી શરૂ થશે .

  પ્રોસ્પેકટસ સાથે કોલેજની વેબસાઈટની LINK અને USER ID. Password નું સ્ટીકર મળશે.

   www.lawcollegevalsad.orgઓપન કરો .

  Tyllb Online Admission Link ઉપર ક્લીક કરવું જેથી પેઈજ ખુલશે.

  પ્રોસ્પેક્ટસ અને ફોર્મ સાથે આપેલ User ID અને Password એન્ટર કરવાથી Login થવાશે.

   Application Form માં તમામ વિગતો ભરીને save કરવું .

  Save કર્યા બાદ તમામ વિગતો ચકાસી જવી અને confirm application પર ક્લીક કરવાથી કન્ફર્મેશન નંબર જનરેટ થશે અને ફોર્મમાં ભરેલ email address ઉપર નોટીફીકેશન જશે તેમજ ફોર્મની પ્રિન્ટ આઉટ લઇ શકાશે.

    તારીખ ૨૭-૦૬-૨૦૧૬ થી Document Verification શરૂ થશે.

  વેરીફીકેશન વખતે ઓરીજીનલ ડોક્યુમેન્ટ્સ (એસ.એસ.સી. થી અંતિમ પરીક્ષા સુધીની માર્કશીટ, સ્કુલ લીવીંગ સર્ટી તથા તેની ઝેરોક્ષ, એન્ટીરેગીંગ અંગેનું ડેકલેરેશન તથા 3 સ્ટેમ્પ સાઈઝના ફોટા તથા જાતિ અંગેનું પ્રમાણપત્ર (SC/ST તથા OBC) માટે રજુ કરવાનું રહેશે.

   તા. ૨૭//૨૦૧૬ થી  online application ભર્યાનું Acknowledgement તથા તેની સાથે પ્રોસ્પેક્ટસમાં આપેલ ફોર્મ (હાર્ડ કોપી ) ભરી કોલેજમાં રજુ કરવું. પ્રોસ્પેક્ટસમાં જણાવ્યા મુજબની ફી પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થી મિત્રોએ ભરી દેવાની રહેશે. તેમજ આચાર્ય શ્રી સમક્ષ રૂબરૂ હાજર રેહવાનું રહેશે.

  તારીખોમાં કે અન્ય નિયમ સૂચનામાં ફેરફાર થાય તો તેની જાણકારી માટે કોલેજની વેબસાઈટ તથા કોલેજનું નોટીસ બોર્ડ અવશ્ય જોવું.

 
 
         
 
    SHAH K. M. LAW COLLEGE
    Tithal Road, Valsad - 396 001. Gujarat - India
.
    Tel : 02632 244337, 252364,
    Email : shahkmlaw@gmail.com
Created and hosted by Softweb Technology